‘ધીસ ઈસ નોટ અ જોક, ટેક ઈટ સિરિયસલી’: વડોદરાની વોર્ડવિઝાર્ડ કંપનીના ચેરમેનને પતાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો, લખ્યું- ‘I will destroy Yatin and his family very soon’ – Vadodara News
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિ યતિન સંજયભાઈ ગુપ્તેને અજાણી વ્યક્તિ દ્વારા કંપનીના સંચાલક પદેથી રાજીનામું આપવા માટે અને ...