અમેરિકા આજથી ‘ટિટ ફોર ટેટ ટેક્સ’ લાદશે: ટ્રમ્પ મેક અમેરિકા વેલ્થી અગેઇન કાર્યક્રમમાં જાહેરાત કરશે; વ્હાઇટ હાઉસે કહ્યું – ટેરિફ તાત્કાલિક લાગુ થશે
17 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે બુધવારે વિશ્વભરમાં ‘જેવા સાથે તેવા’ (રેસિપ્રોકલ) ટેરિફની જાહેરાત કરશે. ટ્રમ્પ બુધવારે સાંજે ...