શાહરુખને મહારાષ્ટ્ર સરકાર 9 કરોડ રૂપિયા રિફંડ આપશે!: મન્નતની જમીનની ઓનરશિપ ફીની ગણતરીમાં ભૂલને કારણે એક્ટરે વધારે કિંમત ચૂકવવી પડી હતી, કિંગ ખાને વર્ષ 2022માં અરજી કરી હતી
30 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્ર સરકાર શાહરુખ ખાનને 9 કરોડ રૂપિયાનું રિફંડ આપી શકે છે. શાહરુખ ખાનને તેના બંગલા મન્નતની જમીનની ...