આતિશીનો આરોપ- દિલ્હી CMનાં પતિ સરકાર ચલાવે છે: પૂછ્યું- શું રેખા કામ સંભાળી શકતા નથી? ભાજપે કહ્યું- પત્નીને ટેકો આપવો એ સામાન્ય વાત
નવી દિલ્હી50 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને AAP નેતા આતિશીએ મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર સરકાર ચલાવવાનો આરોપ લગાવ્યો હતો ...