મનમોહને પોતે જ કહ્યું કે તેમણે અર્થશાસ્ત્ર કેમ લીધું: અમૃતસરની હિંદુ કોલેજ લેતી હતી અડધી ફી, બેચમેટે કહ્યું- હીરોઈનની વાત હોય તો શરમાઈ જતા
અમૃતસર2 કલાક પેહલાકૉપી લિંકઆખી દુનિયા ડૉ.મનમોહન સિંહની ઈકોનોમિક સમજણને લોખંડ માને છે. તેમણે કોલેજમાં અન્ય વિષયોને બદલે અર્થશાસ્ત્ર કેમ પસંદ ...