રિલાયન્સ ધર્મા પ્રોડક્શનમાં હિસ્સો ખરીદી શકે છે: આમાં કરણ જોહરની 90.7% અને તેની માતાની 9.24% ભાગીદારી છે
મુંબઈ21 મિનિટ પેહલાકૉપી લિંકમુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) બોલિવૂડ ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સમાં હિસ્સો ખરીદવા માટે વાતચીત કરી ...