રેણુકાસ્વામી હત્યા કેસના આરોપી અભિનેતા દર્શનને જામીન: સ્પાઇન સર્જરી માટે મળ્યા છ અઠવાડિયાના વચગાળાના જામીન; ફેનની હત્યાનો છે આરોપ
24 મિનિટ પેહલાકૉપી લિંકરેણુકાસ્વામી હત્યા કેસમાં કર્ણાટક હાઈકોર્ટે આરોપી અભિનેતા દર્શન થુગુદીપાને કરોડરજ્જુનું ઓપરેશન કરાવવા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા ...