સન સાઉથ રેઝ સોસાયટીમાં ગણતંત્ર દિનની ઉજવણી: સોસાયટીના વરિષ્ઠ નાગરિકો દ્વારા સ્વતંત્રતા સંગ્રામની યાદો અને અનુભવો શેર કર્યા, ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન – Ahmedabad News
અમદાવાદ25 મિનિટ પેહલાકૉપી લિંકઅમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી સન સાઉથ રેઝ સોસાયટીમાં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ...