હિંમતનગર GIDCમાં આખલાનો બચાવ: વરસાદી પાણીના નિકાલ માટેના ઊંડા ખાડામાંથી JCB અને ક્રેનની મદદથી એક કલાકમાં રેસ્ક્યૂ – sabarkantha (Himatnagar) News
હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર GIDC નજીક એક ખોડખાંપણવાળો આખલો વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનની બાજુના ઊંડા ખાડામાં પડી ગયો ...