કર્ણાટકમાં મસ્જિદના ઇમામને માસિક 6000 ભથ્થું: સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમો માટે 4% અનામત; ભાજપે કહ્યું- ઔરંગઝેબથી પ્રેરિત બજેટ
બેંગ્લોર9 કલાક પેહલાકૉપી લિંકકર્ણાટક સરકારે શુક્રવારે તેનું બજેટ રજૂ કર્યું. આમાં સરકારે મુસ્લિમો માટે લગભગ 4700 કરોડ રૂપિયાની યોજનાઓની જાહેરાત ...