ભાવનગર કલેક્ટર કચેરીએ સમીક્ષા બેઠક: આલોક કુમાર પાંડેએ ભાવનગર દરેક ક્ષેત્રે વિકાસ સાધે તેવા પ્રયાસો હાથ ધરવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું – Bhavnagar News
ભાવનગર જિલ્લાની કલેકટર કચેરી ખાતે ભાવનગર જિલ્લાના પ્રભારી સચિવ આલોક કુમાર પાંડેના અધ્યક્ષસ્થાને જિલ્લાનાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી ...