સુશાંત સુસાઇડ કેસમાં રિયા ચક્રવર્તીને મોટી રાહત: SC એ HCનો નિર્ણય માન્ય રાખ્યો; સીબીઆઈએ લુક આઉટ સર્ક્યુલરનો અમલ કરવાની અપીલ કરી હતી
4 કલાક પેહલાકૉપી લિંકસુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં રિયા ચક્રવર્તી અને તેના પરિવારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે ...