દિયા મિર્ઝાએ ચેનલોને કહ્યું- રિયાની માફી માગો: સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં ક્લીનચીટ મળી; કહ્યું- TRP માટે તમે હાથ ધોઈને તેની પાછળ પડી ગયા હતા
6 કલાક પેહલાકૉપી લિંક22 માર્ચે, સીબીઆઈએ સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં ક્લોઝિંગ રિપોર્ટ રજૂ કર્યો, રિપોર્ટ અનુસાર, સુશાંતને આત્મહત્યા માટે ...