રિયા ચક્રવર્તીના સમર્થનમાં આવ્યો ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’: આમિર ખાને કહ્યું, ‘ આજે પણ લોકો તમને ખોટી નજરે જુએ છે, બધા તમને વિલન માને છે’
56 મિનિટ પેહલાકૉપી લિંકતાજેતરમાં આમિર ખાન એક્ટ્રેસ રિયા ચક્રવર્તીના પોડકાસ્ટમાં જોવા મળ્યો હતો. વાતચીત દરમિયાન, આમિર ખાને સુશાંત સિંહ રાજપૂતના ...