કપિલે સોનાક્ષીને લગ્ન વિશે સવાલ કર્યો!: અભિનેત્રીએ કહ્યું, ‘ઘા પર મીઠું ના છાંટ, તું જાણે છે કે હું લગ્ન કરવા માટે કેટલી આતુર છું’
13 કલાક પેહલાકૉપી લિંકકપિલ શર્માનો શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' આ દિવસોમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. હાલમાં ...