મહારાષ્ટ્ર ચૂંટણી- ઘાટકોપર પૂર્વના ભાજપના ઉમેદવાર સૌથી અમીર ઉમેદવાર: પરાગ શાહ ₹3,383 કરોડના માલિક, છેલ્લા 5 વર્ષમાં 575% વધારો; પરાગ પાસે પોતાની કાર નથી
ઘાટકોપર3 મિનિટ પેહલાકૉપી લિંકઘાટકોપર પૂર્વના ભાજપના ઉમેદવાર પરાગ શાહ પાસે કોઈ કાર નથી.મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કુલ 7,995 ઉમેદવારોએ ઉમેદવારી ...