‘દાદાજી ચીઝ મેકરોની બનાવીને ખવડાવતા’: રિદ્ધિમા કપૂરે રાજ કપૂર સાથેની બાળપણની પળોને યાદ કરી, કહ્યું- વિકેન્ડમાં ફરવા લઈ જતા
અમુક પળો પેહલાકૉપી લિંકભારતીય સિનેમાના શો-મેન રાજ કપૂરની 100મી જન્મજયંતિ પર રિદ્ધિમા કપૂરે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. ...