રિદ્ધિમા પંડિતે શુભમન ગિલ સાથે લગ્નની અફવા પર વાત કરી: કહ્યું, ‘તે ખૂબ જ સુંદર છે પણ હું તેને ક્યારેય મળી નથી; અમે એકબીજાને અંગત રીતે પણ ઓળખતા નથી’
14 મિનિટ પેહલાકૉપી લિંકટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત આ દિવસોમાં પોતાના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. તેનું નામ ક્રિકેટર શુભમન ગિલ ...