પંતની બહેનના લગ્નનું ફંક્શન, ધોની-રૈના પહોંચ્યા: મસૂરીમાં સંગીત સેરેમનીમાં ખૂબ નાચ્યા; બિઝનેસમેન અંકિત ચૌધરીની સાથે સાત ફેરા લેશે સાક્ષી
28 મિનિટ પેહલાકૉપી લિંકધોનીએ કાળી ટી-શર્ટ અને ક્રીમ રંગનું પેન્ટ પહેરીને સેરેમનીમાં હાજરી આપી હતી. જ્યારે, રૈનાએ વાદળી સૂટ પહેર્યો ...