પૂજા-પાઠ દરમિયાન કાંડા પર લાલ દોરો બાંધવાની પરંપરા: રક્ષાસૂત્ર બાંધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
લાલ રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રંગ ઉત્સાહ, ઉજવણી, હિંમત, ઊર્જા, શુદ્ધતા, સારા નસીબ, શક્તિનું પ્રતીક છે. ...