મહાકુંભનું પાણી સ્નાન માટે યોગ્ય નથી: સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડે કહ્યું- પ્રયાગરાજના 73 સ્થળોએથી પાણીનું ટેસ્ટિંગ કર્યું, NGTને રિપોર્ટ સુપરત કર્યો
પ્રયાગરાજ10 મિનિટ પેહલાકૉપી લિંકપ્રયાગરાજ મહાકુંભમાં ગંગા-યમુનાના સંગમ પર સ્નાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 54 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન ...