યોગી કેબિનેટનું વિસ્તરણ, 4 નવા કેબિનેટ મંત્રીઓની નિમણૂક: પહેલા રાજભર, છેલ્લે સુનીલ શર્માએ શપથ લીધા; 4 મંત્રીઓની જગ્યા હજુ ખાલી
લખનૌ3 કલાક પેહલાકૉપી લિંકયોગી 2.0ના પ્રથમ કેબિનેટ વિસ્તરણમાં 4 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સુભાષપા પ્રમુખ ઓપી રાજભર, ...