યોગ્ય રીતે પહેરેલું હેલ્મેટ યમરાજાથી બચાવશે: દેશમાં દર વર્ષે ટુ-વ્હીલરના અકસ્માતોમાં 69 હજારથી વધુના મોત, ISI પ્રમાણિત 2 હેલ્મેટ આપવા કંપનીઓને સૂચના
નવી દિલ્હી57 મિનિટ પેહલાકૉપી લિંકદેશમાં વેચાતા દરેક ટુ-વ્હીલર સાથે હવે કંપનીઓએ ISI-પ્રમાણિત 2 હેલ્મેટ આપવાના રહેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ...