દેશમાં 5 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7.77 લાખનાં મોત: ગુજરાત 36,626 લોકોનાં મોત સાથે 10મા ક્રમે, ગડકરીએ કહ્યું હતું- વિશ્વમાં એક્સિડેન્ટમાં ભારતનો રેકોર્ડ સૌથી ખરાબ
નવી દિલ્હી30 મિનિટ પેહલાકૉપી લિંકદેશમાં છેલ્લા 5 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7.77 લાખ લોકોનાં મોત થયા છે. સૌથી વધુ 1.08 લાખ ...