ગડકરીએ કહ્યું- વર્લ્ડ કોન્ફરન્સમાં હું મોઢું છુપાવું છું: આખી દુનિયામાં માર્ગ અકસ્માત મામલે આપણો સૌથી ખરાબ રેકોર્ડ; દેશમાં અકસ્માતો ઘટવાને બદલે વધ્યા છે
નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંકગડકરીએ કહ્યું કે જ્યારે માનવ વર્તન અને સમાજમાં પરિવર્તન આવશે અને કાયદાનું સન્માન થશે ત્યારે ભારતમાં ...