રોડ્રિગો હર્નાન્ડિઝે પહેલીવાર બેલોન ડી’ઓર જીત્યો: ગત સિઝનમાં યુરોપિયન ચેમ્પિયનશિપનો શ્રેષ્ઠ ખેલાડી હતો; બોનામતીને વુમન્સ કેટેગરીમાં એવોર્ડ મળ્યો
સ્પોર્ટ્સ ડેસ્ક55 મિનિટ પેહલાકૉપી લિંકસ્પેનિશ ફૂટબોલર રોડ્રિગો હર્નાન્ડેઝ કાસ્કેન્ટે બેલોન ડી'ઓર 2024 એવોર્ડ જીત્યો છે. તેણે રિયલ મેડ્રિડના સ્ટાર્સ વિનિસિયસ ...