એપિગામિયાના કો-ફાઉન્ડર રોહન મીરચંદાનીનું હાર્ટ એટેકથી નિધન: 42 વર્ષના હતા, તેમની FMCG કંપની ગ્રીક યોગર્ટ માટે પ્રખ્યાત
મુંબઈ44 મિનિટ પેહલાકૉપી લિંકFMCG કંપની Epigamiaના કો-ફાઉન્ડર રોહન મીરચંદાનીનું નિધન થયું છે, તેઓ 42 વર્ષના હતા. અહેવાલો અનુસાર, 21 ડિસેમ્બરની ...