શું રોહિત 12 વર્ષ પછી ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જિતાડી શકશે?: ODI ટુર્નામેન્ટમાં જબરદસ્ત રેકોર્ડ; ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંનો એક
સ્પોર્ટ્સ ડેસ્ક15 મિનિટ પેહલાકૉપી લિંકરોહિત શર્માની કેપ્ટનશિપમાં, ટીમ ઈન્ડિયા ICC ટુર્નામેન્ટમાં સતત ચોથી ફાઈનલ રમશે. ભારત આજે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ...