રોહિત પાસેથી કેપ્ટનશિપ છીનવી લેવાના પ્રશ્ન પર હાર્દિકનું મૌન: કોચ બાઉચર પણ કંઈ બોલ્યા નહિ; પત્રકારે પૂછ્યું હતું- પંડ્યાને કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો?
40 મિનિટ પેહલાકૉપી લિંકકોચ માર્ક બાઉચર સાથે પ્રી-સિઝન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન MI કેપ્ટન તરીકે નિયુક્ત થયા પછી પ્રથમ વખત બોલનાર ...