‘હું નિવૃત્તિ નથી લેવાનો…’ રોહિતે અફવાઓ પર પૂર્ણવિરામ મુક્યું: કહ્યું- 2 બાળકોનો પિતા છું, મેચ્યોર છું, મેં પોતાનો ડ્રોપ કર્યો છે; વાંચો રોહિતનો નિખાલસ ઇન્ટરવ્યૂ
સિડની37 મિનિટ પેહલાકૉપી લિંકસિડની ટેસ્ટના બીજા દિવસે રોહિત શર્માએ એક ઇન્ટરવ્યૂમાં ટીમમાંથી બહાર થવાની વાત કરી હતી.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ...