ICC રેન્કિંગ્સમાં રોહિતે કોહલીને પછાડ્યો: ODI બેટર્સ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચ્યો, વિરાટને નુકસાન; જાડેજાએ 10 વર્ષ પછી બોલર્સ રેન્કિંગમાં ટૉપ-10માં એન્ટ્રી મારી
દુબઈ42 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય કેપ્ટન રોહિત શર્મા ICC ODI બેટર્સ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે ટીમનો વાઇસ-કેપ્ટન શુભમન ...