રોહિતે કહ્યું- હું વન-ડેમાંથી નિવૃત્તિ નથી લઈ રહ્યો: જે ચાલી રહ્યું છે તે ચાલુ રહેશે; વિરાટે કહ્યું- ખુશ છું કે ટીમ સુરક્ષિત હાથમાં છે
3 કલાક પેહલાકૉપી લિંકટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા વન-ડેમાંથી નિવૃત્તિ લઈ રહ્યા નથી. રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ મીડિયા સાથેની ...