રોહિતે એક જ મેચમાં અધધધ….રેકોર્ડ્સ બનાવ્યા: ભારતીય કેપ્ટને બાબર આઝમને પાછળ છોડ્યો, કોહલીનો રેકોર્ડ તોડ્યો; ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ જીત મેળવી
સ્પોર્ટ્સ ડેસ્ક20 મિનિટ પેહલાકૉપી લિંકટીમ ઈન્ડિયાએ T-20 વર્લ્ડ કપમાં પોતાનું અજેય અભિયાન જારી રાખ્યું છે. સેન્ટ લુસિયામાં સોમવારે રાત્રે રમાયેલી ...