રોહિતને કેપ્ટનપદેથી હટાવવો મુશ્કેલ અને ઇમોશનલ ડિઝીશન હતો: મહેલા જયવર્દનેએ નિર્ણય વિશે જણાવ્યું; રોહિતે MIને 5 ટાઇટલ જિતાડ્યા છે
સ્પોર્ટ્સ ડેસ્ક7 કલાક પેહલાકૉપી લિંકપાંચ વખતની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ તાજેતરમાં જ રોહિત શર્માના સ્થાને હાર્દિક ...