PM મોદીએ 71 હજાર લોકોને જોઇનિંગ લેટર આપ્યા: કહ્યું- દોઢ વર્ષમાં લગભગ 10 લાખ કાયમી નોકરીઓ અપાઈ, અગાઉની સરકારોએ આવું નહોતું કર્યું
નવી દિલ્હી16 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના 45 સ્થળોએ આયોજિત રોજગાર મેળામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71 હજાર યુવાનોને ...