PM સૂર્ય ઘર યોજના હેઠળ 10 લાખ સોલર પ્લાન્ટ લગાવ્યા: ટારગેટ 1 કરોડ, આ યોજનાથી ઘરને ૩૦૦ યુનિટ મફત વીજળી અને વાર્ષિક 15,000ની આવક થશે
નવી દિલ્હી3 મિનિટ પેહલાકૉપી લિંકએક વર્ષ પહેલા, 13 ફેબ્રુઆરી 2024ના રોજ, સરકારે 75,021 કરોડ રૂપિયાના બજેટ સાથે આ યોજના શરૂ ...