રાજપીપલાના રાજવંત પેલેસમાંથી રોયલ પિસ્તોલની ચોરી: 5 આરોપીઓએ મહારાજાની અશક્તતાનો લાભ લઈ 10.40 લાખનો મુદ્દામાલ ચોર્યો, પિસ્તોલ સહિત તમામ મુદ્દામાલ જપ્ત – narmada (rajpipla) News
રાજપીપલાના ઐતિહાસિક રાજવંત પેલેસમાંથી થયેલી રોયલ પિસ્તોલની ચોરીના કેસમાં નર્મદા એલસીબીએ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. યુવરાજ માન્વેન્દ્રસિંહની ફરિયાદ બાદ ...