ગૌતમ અને રાજેશ અદાણીને બોમ્બે હાઈકોર્ટની ક્લીન ચિટ: માર્કેટ રેગ્યુલેશન ઉલ્લંઘન કેસમાં નિર્દોષ જાહેર, 388 કરોડની છેતરપિંડીના આરોપ હતા
નવી દિલ્હી12 મિનિટ પેહલાકૉપી લિંકબોમ્બે હાઈકોર્ટે સોમવારે અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (AEL)ના ચેરમેન ગૌતમ અદાણી અને મેનેજિંગ ડિરેક્ટર રાજેશ અદાણીને સીરિયસ ...