શિવાજી મહારાજે દેશમાં આક્રમણોનું ચક્ર તોડ્યું: મોહન ભાગવતે કહ્યું- તેમણે પોતાના પરાક્રમથી પરાજયની પરંપરાને ખતમ કરી, તેથી તેઓ યુગપુરુષ છે
નાગપુર12 કલાક પેહલાકૉપી લિંકમોહન ભાગવતે કહ્યું- આજના યુગમાં શિવાજી મહારાજ આપણા આદર્શ છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે બુધવારે ...