ગુજરાતભરના RTO ટ્રેક સતત બીજા દિવસે બંધ: રાજકોટના 800 અને વડોદરાના 450થી વધુ વાહનચાલકોની ડ્રાઇવિંગ ટેસ્ટ પાછી ઠેલાઈ; સોફ્ટવેરમાં ખામીને કારણે આ સમસ્યા – Rajkot News
રાજકોટ સહિત રાજ્યના RTOના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આજે સતત બીજા દિવસે બંધ છે. જેને લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સોફ્ટવેરમાં ...