કેનેડાના PM પદની રેસમાંથી ભારતીય મૂળની રૂબી ઢલ્લા બહાર: ચૂંટણી ખર્ચમાં અનિયમિતતા બદલ અયોગ્ય જાહેર, તેણીએ કહ્યું- મારો ટેકો વધતો જોઈને પાર્ટી ડરી ગઈ
ટોરોન્ટો14 મિનિટ પેહલાકૉપી લિંકકેનેડામાં ભારતીય મૂળના રૂબી ઢલ્લા વડાપ્રધાન પદની રેસમાંથી બહાર થઈ ગયા છે. શુક્રવારે લિબરલ પાર્ટીએ તેમને આ ...