8મી માર્ચે મહાશિવરાત્રી: જો તમારી પાસે રૂદ્રાભિષેક કરવાનો સમય ન હોય તો તમે શિવલિંગ પર જળ અને બિલ્વના પાન અર્પણ કરીને પૂજા કરો
13 મિનિટ પેહલાકૉપી લિંક8 માર્ચ, શુક્રવારના રોજ મહાશિવરાત્રી છે. આ દિવસે શિવલિંગનો અભિષેક અવશ્ય કરવો. જળ, દૂધ, પંચામૃતથી અભિષેક કરી ...