સ્કૂલે જવાની ઉંમરે 2.5 કરોડનું ઘર ખરીદ્યું: 15 વર્ષીય ટીવી એક્ટ્રેસ રૂહાનિકા બોલી, ‘મારી માતાએ મારા પૈસાની બચત કરાવી, ઘરમાં જ જિમ અને કથક ક્લાસ’
15 કલાક પેહલાલેખક: કિરણ જૈનકૉપી લિંકસ્ટાર ટોક્સમાં આપનું સ્વાગત છે. આજથી અમે તમને દર અઠવાડિયે કેટલાક સેલેબ્સનાં ઘરે લઈ જઈશું. ...