રૂપાલી ગાંગુલીએ જન્મદિવસની ઉજવણી કરી: અભિનેત્રી મિત્રો સાથે ડાન્સ કરતી જોવા મળી, ‘અનુપમા’ના નિર્માતા સહિત ઘણા સેલેબ્સ પહોંચ્યા
41 મિનિટ પેહલાકૉપી લિંક'અનુપમા' ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ ગઈકાલે એટલે કે મંગળવારે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. બર્થડે પાર્ટીમાં ઈન્ડસ્ટ્રીના તેના નજીકના ...