રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો: ડોલર સામે 35 પૈસા ઘટીને 83.48 પર બંધ, આયાત મોંઘી થશે; વિદેશ પ્રવાસ અને અભ્યાસ પણ મોંઘો થશે
નવી દિલ્હી46 મિનિટ પેહલાકૉપી લિંકરૂપિયો તેના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે. શુક્રવારે (22 માર્ચ), યુએસ ડૉલર ...