ટ્રમ્પ યુક્રેન યુદ્ધ રોકવા અંગે પુતિન સાથે વાત કરશે: રશિયાએ કહ્યું- પહેલા નાટો દેશો વચન આપે કે તેઓ યુક્રેનને સભ્યપદ નહીં આપે
મોસ્કો1 કલાક પેહલાકૉપી લિંકઅમેરિકાએ 30 દિવસના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો છે. યુક્રેન આ માટે સહમત છે પરંતુ રશિયાનું કહેવું છે કે ...