દાવો- રશિયાએ યુક્રેનના જર્જિસ્ક શહેર પર કબજો કર્યો: અહીં 5 મહિનામાં 26 હજાર યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા, 2 ગામડા પણ રશિયાના નિયંત્રણમાં
કિવ3 મિનિટ પેહલાકૉપી લિંકરશિયાના સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે એક વીડિયો બહાર પાડ્યો હતો જેમાં યુક્રેનિયન શહેર જર્જિસ્ક પર કબજો કરવાનો દાવો ...