રશિયન હથિયારોના ડેપો પર યુક્રેનનો ડ્રોન હુમલો: દાવો- ઘણી મિસાઇલો, બોમ્બ, દારૂગોળો નાશ પામ્યો; 6 કિમી વિસ્તારમાં આગ, ભૂકંપના આંચકા પણ અનુભવાયા
કિવ41 મિનિટ પેહલાકૉપી લિંકયુક્રેને રશિયાના હથિયારોના ડેપો પર મોટો ડ્રોન હુમલો કર્યો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે યુક્રેનની સ્ટેટ સિક્યોરિટી સર્વિસને ...