અમેરિકા-જાપાને રશિયા સામે નવા પ્રતિબંધો લગાવ્યા: 2 ભારતીય કંપનીઓ પર પણ પ્રતિબંધ; ક્રૂડ ઓઈલની કિંમત 3% વધીને બેરલ 80 ડોલરને પાર થઈ
વોશિંગ્ટન27 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાનું કહેવું છે કે આ નવા પ્રતિબંધોને કારણે રશિયાને યુક્રેન સામે યુદ્ધ ચાલુ રાખવામાં આર્થિક મુશ્કેલીઓનો સામનો ...