ભારતને F-35 કેમ વેચવા માંગે છે અમેરિકા: વિશ્વનું સૌથી મોંઘું છતાં 5 વર્ષમાં 9 વખત ક્રેશ; મસ્ક તેને ભંગાર કહી ચૂક્યા છે
નવી દિલ્હી25 મિનિટ પેહલાકૉપી લિંકપીએમ નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન સૌથી વધુ ચર્ચાનો વિષય F-35 ફાઇટર જેટ છે. બેઠક બાદ ...